નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર અંગેની સંપૂર્ણ માહિતી

નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માટેના જરૂરી પુરવા નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માટેની પ્રકિયા

Sep 24, 2025 - 23:48
0 2.2k
નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર અંગેની સંપૂર્ણ માહિતી

નોન ક્રીમીલેયર/બિન ઉન્નતવર્ગના દાખલા માટે જરૂરી પુરાવા.

રહેઠાણનો પુરાવો

  • અરજદારનું રેશન કાર્ડ
  • અરજદારનું લાઇટ બીલ/વેરાબીલની ખરી નકલ

ઓળખનો પુરાવો

  • અરજદાર અને તેના પિતાના આધાર કાર્ડની નકલ
  • 2 સાક્ષીના આધારકાર્ડ

જાતિને લગતા પુરાવા (કોઇપણ એક)

  • અરજદાર અને તેના પિતાનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • અરજદારનો scbc/બક્ષીપંચનો દાખલો

આવકનો પુરાવો

  • અરજદારના વાલીનું આવક અંગેનું પ્રમાણપત્ર/દાખલો
  • અરજી સાથે રજુ કરેલ સોગંદનામું/એફિડેવિટના ફોર્મમાં 50 રૂ. નો ઈ સ્ટેમ્પ લગાડવો

સેવા માટે જરૂરી પૂરાવા

  • અન્ય જરૂરી પુરાવા (સત્તાધીન અધિકારીના માંગ્યા મુજબ)
  • તલાટીના અભિપ્રાયનો રિપોર્ટ

 

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

  • મામલતદારશ્રીની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી/ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી.
  • અથવા દાખલો મેળવવા DigitalGujarat વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

 

ખાસ નોંધ- ફોટો સાથે દાખલો આપવાનો હોઈ અરજદારે રૂબરૂ લેવા જવું.

 

નોન ક્રીમીલેયર પ્રમાણપત્રનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અંહી ક્લિક કરો

What's Your Reaction?

Like Like 9
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Wow Wow 1
Sad Sad 0
Angry Angry 0
Adv. Nitin Rathod

Founder – કાયદા કથા | Advocate & Legal Content Creator | Law Simplified in Gujarati

Comments (0)

User